તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીકેન્ડ લોકડાઉનથી ફાયદો:અંકલેશ્વરમાં એપ્રિલમાં હવા શુદ્ધ બની, આંશિક લોકડાઉન, વાહનો ઓછી, ઉદ્યોગો પર નિયંત્રણ ફળ્યું

અંકલેશ્વર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં હવા પ્રદુષણ સ્થિતિ સ્ફોટક બની હતી

અંકલેશ્વર એપ્રિલ માસ થી હવા શુદ્ધ બની હોવાનું સીપીસીબીના એર મોનીટંરીગ ઈન્ડેક્ષ પર સામે આવ્યું છે. તો મેના પ્રથમ દિવસો હવા પ્રમાણ સ્વસ્થ થયું છે. ગત એપ્રિલ અને મેં લોકડાઉન માં જે હવા શુદ્ધ થઇ હતી તે બીજા વર્ષે પણ જોવા મળી છે. આંશિક લોકડાઉન , વાહનો ઓછી અવરજવર અને ઉદ્યોગો નિયંત્રણ ને લઇ હવા શુદ્ધ બની હોવનું તારણ સામે આવ્યું છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં હવા પ્રદુષણ સ્થિતિ સ્ફોટક હતી.કોરોના મહામારીને લઇ સતત્ત બીજા વર્ષે પણ અંકલેશ્વરમાં [એપ્રિલ માસ એકદંરે હવામાન સેટિફાઈ અને સંતોષકારક જોવા મળ્યું હતું

જયારે એપ્રિલ માસમાં પ્રથમ દિવસ નું હવા માં ખરાબ જોવા મળ્યું હતું. તેની સામે જાન્યુઆરી માં હવા માં એકદમ ખરાબ કન્ડિશન માં જોવા મળ્યું હતું જરમાં 3 દિવસ અત્યંત ભયજનક સ્થિતિ અને 17 દિવસ ઓરેંજ ઝોન માં એટલે ખરાબ હવા જોવા મળી હતી. જયારે માત્ર 5 દિવસ હવા સંતોષ કારક જોવા મળ્યું હતું. તો ફેબ્રુઆરી માં 12 દિવસ ખરાબ હવા એટલે ઓરેન્જ ઝોન અને 16 દિવસ સંતોષકારક હવા એટલે યલો ઝોન માં જોવા મળી હતી. જયારે માર્ચમાં પણ 12 દિવસ ઓરેંજ ઝોન માં અને 16 દિવસ સંતોષકારક હવામાન જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો