તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:અંકલેશ્વર નવી નગરી વિસ્તારમાં ખુલ્લી કાંસ આખલો ખાબક્યો

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ વરસાદી કાંસને બંધ કરવાની કામગીરી શરૂ કરી હતી

અંકલેશ્વર નવી નગરી વિસ્તાર બાલા ચાલમાં ખુલ્લી કાંસ આખલો ખાબક્યો હતો. પાલિકા દ્વારા હાલમાંજ આ વરસાદી કાંસ ને બંધ કરવાની કામગીરી આરંભી હતી. અધૂરી કામગીરી ને લઇ ખુલ્લી જગ્યા માં ઊંડી કાસ પારો પડ્યો હતો. સ્થાનિક રહીશોમાં રોષ વ્યક્ત કર્યો હતો.

અંકલેશ્વર પાલિકા ના વોર્ડ નંબર 5 માં આવેલ નવીનગરી વિસ્તાર માં બાલા ની ચાલ માં થોડા સમય પૂર્વે પાલિકા દ્વારા વરસાદી કાંસને બંધ કરવા તજવીજ આરંભી હતી જો કે કામગીરી થોડા થોડા અંતરે કરી અધૂરી રહી જવા પામી છે. જેમાં મંગળવાર ના રોજ બપોરે એક આખલો ખુલ્લી કાસ માં પટકાયો હતો જેને લઇ સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા અને જીવદયા પ્રેમી ની મદદ થી ભારે જહેમતે બહાર કાઢ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો