તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરૂઆત:અંકલેશ્વરમાંનવ નિર્મિત સંસ્થા મદદ હેલપિંગ હેન્ડ્સ સંસ્થા દ્વારા એમ્બ્યુલન્સ સેવા શરૂ

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મદદ હેલપિંગ હેન્ડ્સ દ્વારા એમ્બુલેન્સ નો લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે કોરોના વોરિયર્સનું પણ વિશેષ સન્માન કરાયું હતું. અંકલેશ્વર ખાતે નવ નિર્મિત સંસ્થા મદદ હેલપિંગ હેન્ડ્સ સંસ્થા દ્વારા એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કર્યો કર્યો હતો. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર માં આરોગ્ય લક્ષી ઇમર્જન્સી સેવા પુરી પાડવા સંસ્થા સભ્ય શરીફ કાનુગા આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમજ કોરોના કાળમાં પોતાની જિંદગીની પરવાહ કર્યા વગર કોરોના વોરિયર તરીકે લોકોની સેવા આપનાર કોરોના વોરિયર્સનેપણ સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો