પૂર્વ તૈયારી:અંકલેશ્વરમાં કરાટેનો એડવાન્સ ટ્રેનિંગ કેમ્પ

અંકલેશ્વર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિહોન શૂટકોન કરાટે એસોસિએશન ભરૂચ દ્વારા યોજાયેલા કેમ્પમાં બાળકો ઉમટ્યા
  • અંકલેશ્વરની એસ.વી.એમ એકેડમી દ્વારા શહેરના માં શારદા ભવન હોલ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

અંકલેશ્વર ખાતે એડવાન્સ ટ્રેનિંગ કેમ્પ યોજાયો હતો. નિહોન શૂટકોન કરાટે એસોસિએશન ભરૂચના ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર એસ.વી.એમ એકેડમી સ્કૂલ માં શારદા ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યા બાળકો ઉપસ્થિત રહ્યા હતા. કોસાઈ કલ્પેશ મકવાણા તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર દિવા રોડ સ્થિત એસ.વી.એમ. એકેડમી સ્કૂલ ખાતે આવે માં માં શારદા દેવી હોલ ખાતે એડવાન્સ કરાટે ટ્રેનિંગ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

નિહોન શૂટકોન કરાટે એસોસિએશન ભરૂચ ના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યા કરાટે પ્રત્યે રસ ધરાવતા બાળકો ઉપસ્થિત રહ્યા હતા. કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન કરાટે ટ્રેનિંગ કેમ્પ માન્યતા પ્રાપ્ત કેમ્પ માં મહાનુભાવો ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ને શરુ કરવામાં આવ્યો હતો શહેર ના પ્રથમ નાગરિક એવા પાલિકા પ્રમુખ વિનય વસાવા ઉપસ્થિત બાળકો પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...