હાલાકી:અંકલેશ્વર પાસે નદીમાં પડેલા ટેન્કરને કાઢતાં 3 કિમીનો જામ, અમરાવતી નદીમાં ગેસ ભરેલું ટેન્કર ખાબક્યું હતું

અંકલેશ્વર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
3 કિલોમીટર લાંબી વાહનોની કતારો જામી - Divya Bhaskar
3 કિલોમીટર લાંબી વાહનોની કતારો જામી

અંકલેશ્વર અમરાવતી નદીમાં અમરાવતી નદીમાં પ્રોપોલીન ગેસ ભરેલ ટેન્કર ખાબક્યું હતું. શનિવારે પોલીસ, ડી.પી.એમ,સી તેમજ હાઇવે ઓથોરિટીની ટીમે સંકલન સાધી બપોર બાદ ટેન્કર બહાર કાઢવાની તજવીજ આરંભી હતી અને 2 જાયન્ટ ક્રેનની મદદથી ટેન્કરને બહાર કઢાયું હતું. ઓપરેશનને લઇ સુરતથી વડોદરા તરફનો રોડ સંપૂર્ણ બંધ કરાયો હતો.જેને લઇ ને 3 કિમી લાંબી વાહનો કતાર જામી હતી. ત્રણથી ચાર કલાક સુધી ટ્રાફિકજામ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...