નિમણૂંક:અંકલેશ્વર પાલિકાના દાવાખાનામાં નવા તબીબની નિમણૂંક કરાઇ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ ડૉ.ઉમાશંકરે રાજીનામું આપ્યું હતું

અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી દવાખાના નવા તબીબ ની નિમણૂંક કરાઈ છે. ડૉ શાનોબર કાનુગા એ ચાર્જ સંભાળ્યો હતો. ડૉ ઉમાશંકર દ્વારા રાજીનામું આપતા તેમના સ્થાને નિમણૂક કરાઈ હતી. શહેર ની જનતા આરોગ્યલક્ષી સેવા વધુ સારી રીતે આપવા ની ખેવના વ્યક્ત કરી હતી.

અંકલેશ્વર પાલિકા ના મુખ્ય તબીબ તરીકે ખાલી પડેલ જગ્યા પર નગરપાલિકા દ્વારા નવા તબીબ ની નિમણૂંક કરવામાં આવી છે. નગરપાલિકા સંચાલિત સી.પી.સી મ્યુ.ડિસ્પેન્સરી ના નવા એમ.બી.બી.એસ તબીબ તરીકે ડૉ શાનોબર કાનુગા નિમણૂક કરતા તેમના દ્વારા વિધિવત પાલિકા દવાખાના નો ચાર્જ સંભાળ્યો હતો. અને આરોગ્ય લક્ષી સેવા ની શરૂઆત કરી હતી ચાર્જ સંભળાતા તેવો દ્વારા પાલિકા દ્વારા સોંપવામાં આવેલ તમામ જવાબદારી નિભાવવાની સાથે સાથે શહેર માં આરોગ્ય સેવા વધુ સારી રીતે પ્રજાજનો આપવા ની ખેવના વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...