તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:ગડખોલ ગામમાં પરપ્રાંતીય યુવકનો ફાંસો ખાઇ આપઘાત

અંકલેશ્વર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રૂમપાર્ટનરની ફરિયાદના આધારે તપાસ શરૂ

અંકલેશ્વરના ગડખોલ ગામની નીરવકુંજમાં પરપ્રાંતીય યુવાને આપઘાત કરી લીધો હતો.યુવાને ઘરે પંખાના હુકમાં ફંદો લગાવી આપઘાત કરી લીધો કરી લેતા શહેર પોલીસે તપાસ આરંભી હતી. અંકલેશ્વરના ગડખોલ ગામે આવેલ નીરવકુંજ સોસાયટીમાં રહેતા 21 વર્ષીય રિતિક રોશનકુમાર રાધેશ્યામ રાજભર નામના યુવકે ગતરોજ ઘરે અગમ્ય કારણોસર પંખાના હુકમાં ફંદો લગાવી આપઘાત કરી લીધો હતો.

સાથી કામદાર અને રૂમ પાર્ટનર દીપકરાંય હરિનારાયણ રાય સાંજે ઘરે નોકરી પરથી પરત ફરતા રૂમ ખોલવાની કોશિષ કરતા ના ખુલતા તેઅો આજુબાજુ પાડોશીઓ બોલાવ્યા હતા તેમજ શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. દરવાજો ખોલી મૃતદેહને નીચે ઉતાર્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો તેમજ મૃતક ઈસમ કયા કારણસર આપઘાત કર્યો છે. તે અંગે તેના પરિવારજનો સંપર્ક સાંધ્યો હતો તેમજ રૂમ પાર્ટનરની ફરિયાદ આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો