તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:અંકલેશ્વર પીરામણ નાકા પાસે કચરાના ઢગલામાં આગ લાગતા દોડધામ મચી

અંકલેશ્વર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પીરામણ નાકા પાલિકા પાછળ કચરાના ઢગલામાં આગ લાગતા ફાયર ફાઇટરની મદદની ઓલવવામાં આવી હતી. - Divya Bhaskar
પીરામણ નાકા પાલિકા પાછળ કચરાના ઢગલામાં આગ લાગતા ફાયર ફાઇટરની મદદની ઓલવવામાં આવી હતી.
 • વીજ ટ્રાન્સફર્મર નજીક લાગેલી આગ ને લઇ એક તબક્કે લોકો જીવ તાળવે ચોંટ્યા

અંકલેશ્વર પીરામણ નાકા પાલિકા પાછળ કચરાના ઢગલામાં એકાએક આગ લગતા દોડધામ મચી જવા પામી હતી, આગ ને લઇ સ્થાનિક રહીશો માં ભય ફેલાયો હતો. પાલિકા ફાયર ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો વીજ ટ્રાન્સફર્મર નજીક લાગેલી આગ ને લઇ એક તબક્કે લોકો જીવ તાળવે ચોંટ્યા હતા.

અંકલેશ્વરમાં આવેલા પીરામણ નાકા પાસે રોશની હોટેલ આગળ કચરાના ઢગલામાં અચાનક આગ લાગતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ ને લઇ સ્થાનિક દુકાનદારો દોડી આવ્યા હતા એટલુંજ નહિ વીજ ટ્રાન્સફર્મર નજીક હોવાને લઇ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો આતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગ દ્વારા ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. અગમ્ય કારણસર લાગેલી આગ ને લઇ પીરામણ થી આદર્શ સ્કૂલ થઇ જાત સુરતી ભાગોળ તરફનો માર્ગ વ્યવહાર ખોળવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો