તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:જુના દિવા ગામે જુગાર રમતા 5 ખેલી ઝડપાયા

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેર પોલીસ મથકની ટીમ કોવિદ સંદર્ભે પેટ્રોલિગ માં હતી તે દરમિયાન મળેલી માહિતી આધારે જુના દિવા ગામના મરઘા કેન્દ્ર પાછળ દરોડા પાડ્યા હતા.  જ્યાં પત્તા-પાનાનો જુગાર રમતા  જૂનીદીવીના મુકેશ વસાવા, ઠાકોર વસાવા, હરિભાઈ વસાવા, પ્રવીણ તડવી, અને રાહુલ પરમાર રંગે હાથો ઝડપાય જવા પામ્યા હતા પોલીસે તેમની પાસે થી અંગ ઝડતીના અને દાવ પર લાગેલા 3570 રૂપિયા જપ્ત કર્યા હતા. તમામની ધરપકડ કરી તપાસ આરંભી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો