ક્રાઈમ:માંડવાના માછી ફળિયામાં જુગાર રમતા 5 ઝડપાયા

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેર પોલીસ મથકના સર્વેલસ સ્કોર્ડ પેટ્રોલિગમાં હતો.તે દરમિયાન માંડવા માછી ફળિયામાં જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી આધારે દરોડા પાડ્યા હતા.જ્યાંથી નશરૂદ્દીન મોગલ, એઝાઝ ગરાસીયા, રમેશ વસાવા, મુકુન્દ પરમાર, રમેશ સોનીને ઝડપી પાડ્યા હતા. પોલીસે દાવ પરના રોકડ રૂપિયા તેમજ અંગઝડતીના રૂપિયા મળી કુલ 36 હજાર ઉપરાંતની રોકડ તેમજ 4 મોબાઈલ મળી કુલ 62 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...