તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:અંકલેશ્વરમાં કોરોનાનાં 2 પોઝિટિવ કેસ નોંધાયા

અંકલેશ્વર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • 24 કન્ટેઇનમેન્ટ ઝોનમાં હજી પણ એક્ટિવ

અંકલેશ્વરમાં મંગળવારના રોજ કોરોનામાં વધુ 2 સંક્રમિત દર્દી મળી આવ્યા હતા. અંકલેશ્વર કોરોના મિત્ર 1187 પર પહોંચ્યું છે. 1163 દર્દીઓએ કોરોના ને હરાવ્યો હતો. 16 દર્દી હજી સારવાર હેઠળ છે. જયારે 24 કંટાઈમેન્ટ ઝોન હજી પણ એક્ટીવ છે.

અંકલેશ્વર માં કોરોના દર્દી નોંધવાની રફતાર યથાવત જોવા મળી રહી છે. જેમાં મંગળવાર ના રોજ ગણેશ પાર્ક -3 જીઆઇડીસી ખાતે 1 અને ગાર્ડનસીટી ખાતે 1 કોરોના સંક્રમિત દર્દી મળી આવ્યા હતા જેને આરોગ્ય વિભાગે સારવાર અર્થે ખસેડ્યા હતા. અંકલેશ્વર માં હાલ 16 જેટલા એક્ટિવ કોરોના સંક્રમિત સારવાર લઇ રહ્યા છે જેમાં 5 દર્દી હોમ આઇસોલેટ હેઠળ સારવાર લઇ રહ્યા છે. જયારે કોરોના માં મૃત્યુ આંક સત્તાવાર અંકલેશ્વર માં હજી પ 8 પરજ અટક્યો છે. જયારે કોરોના માં 24 જેટલા કંટાઈમેન્ટ ઝોન હજી પણ એક્ટિવ છે. જેમાં ગ્રામ્ય કરતા હાલ અર્બન વિસ્તાર માં કોરોના દર્દી વધુ જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો