તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:અંકલેશ્વરમાં કોરોનાના વધુ 2 દર્દી નોંધાયા, કોરોના આંક 1189 પર પહોંચ્યો

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

અંકલેશ્વર માં કોરોના માં વધુ 2 દર્દી નોંધાયા છે. કોરોના આંક 1189 પર પહોંચ્યો છે. બુધવારે અક્ષર નગર મનીષાનંદ સોસાયટી પાસે -1 અને તુલસી નગર અંદાડા ખાતે -1 કોરોના પોઝેટીવ દર્દી મળી આવ્યા હતા. બને કોરોના સંક્રમિતો ને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વર માં કોરોના મીટર 1189 પર પહોંચી ગયું છે જેની સામે 1163 દર્દી સાજા થયા છે જયારે 18 દર્દી હાલ સારવાર હેઠળ છે જેમાં 6 દર્દી હોમ આઇસોલેટ હેઠળ છે. જયારે 16 અર્બન માં અને 11 રૂલર માં કંટાઈમેન્ટ ઝોન એક્ટીવ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો