તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંકલેશ્વર માં 8 મહિના પૂર્વે થયેલી ટ્રેલર ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા હાથ લાગી છે. અમદાવાદ પોલીસે ઝડપી પાડેલ આંતર જિલ્લા વાહન ચોરો કબૂલાત કરી હતી. ફેબ્રુઆરી મહિનામાં રાજપીપલા ચોકડી પાસે પાર્કિગ માંથી 6 લાખ ઉપરાંતની કિંમત ટ્રેલર ચોરાયું હતું 17 જેટલા વાહન ચોરીના ગુનામાં ઝડપાયેલ રીઢા વાહન ચોરોને ટ્રાન્સફર વોરન્ટ પણ શહેર પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આ મામલે બંને શખ્સોની પુછપરછ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.