આયોજન:આમોદ તાલુકાની શાળાઓમાં ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ

આમોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આમોદની શાળાઓમાં ઓફલાઈન પરીક્ષા આપતા છાત્રો. - Divya Bhaskar
આમોદની શાળાઓમાં ઓફલાઈન પરીક્ષા આપતા છાત્રો.
  • દિવાળી પૂર્વે પ્રથમ સત્રાંત પરીક્ષા પૂર્ણ કરવા શાળાઓમાં આયોજન

આમોદમાં કોરોનાની બીજી લહેર શાંત થતાં શાળાઓમાં ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ થયો છે. વાલીની સંમતિવાળા વિદ્યાર્થીઓની ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ગત વર્ષે પ્રથમ લહેર નબળી પડતા રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર શાળાઓ ખોલવામા આવી હતી.

જોકે શાળાઓ ખોલ્યા બાદ માત્ર અઢી મહિનામાં જ કોરોનાની બીજી લહેરનું સંક્રમણ વધતા રાજ્ય સરકારને શાળાઓ પુનઃ બંધ કરવાની ફરજ પડી હતી. સરકાર દ્વારા આમોદ શાહ, એન, એન, એમ, સી, હાઈસ્કૂલ ખાતે ધોરણ 9 થી 12, અને બીજી બધીજ મોટા ભાગની શાળાઓને તારીખ 18 મી ઓક્ટોબર ને સોમવારથી પ્રથમ કસોટી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...