થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે જેવો પત્ર લખ્યો છે. કૃષ્ણકુમાર ભવાસિંહજી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે ખભેખભો મિલાવી 1800 પાદરના રાજ્યને પ્રજા માટે સૌપ્રથમ સરદાર સાહેબને અર્પણ કર્યું હતું.
કૃષ્ણકુમાર ભાવસિંહની ગઇકાલે જન્મ જયંતિ હતી. કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે તેઓ પત્ર ગુલાબસિંહ રાજપૂત થરાદ ધારાસભ્ય દેશના વડાપ્રધાન લખ્યો છે. ભારતનું સર્વભૌમત્વ જાળવવા અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે ખભે ખભો મિલાવી પોતાના 1800 પાદરના રાજ્યને પ્રજા માટે સૌ પ્રથમ સરદાર સાહેબને અર્પણ કરનાર જે સમાજ નું એક રતન છે. નામદાર પ્રાંત સ્મરણીય કૃષ્ણકુમાર સિંહજી ભારત રત્ન એવોર્ડ આપવમાં આવે અને સમાજમાં સેવા અને દાતારી અમૂલ્ય ધરોહરને લોકો વધાવી લે જે લોકો સમાજનું એક સામાન્ય હશે. જેવી પ્રધાનમંત્રીને ધારસભ્ય ગુલાબસિંહ રાજપૂતે અપીલ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.