ટેન્કર પલટી ગયું:આબુરોડ-પાલનપુર હાઇવે ઉપર ગાય વચ્ચે આવી જતા ટેન્કર પલટી મારી ગયું, ડ્રાઇવર-ક્લિનર ઇજાગ્રસ્ત

બનાસકાંઠા (પાલનપુર)3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આબુરોડ પાલનપુર હાઇવે ઉપર અચાનક ગાય વચ્ચે આવતા ટેન્કર ચાલે કે ગાયને બચાવવા જતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ટેન્કર રોડની સાઈડમાં ઉતરી જતા ટેન્કર પલટી મારી ગયું હતું. રાત્રિનો દરમિયાન ટેન્કર પલટીનો ધડાકા ભેર અવાજ થતા આજુબાજુના લોકો ઘટના સ્થળ પર દોડી પહોંચ્યા હતા અને ચાલક તેમજ ખલાસીને ટેન્કરમાંથી બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...