કાર્યવાહી:ભાભરમાં જુગાર ધામ ઉપર પોલીસ ત્રાટકી, 25 જુગારીયા ઝડપાઈ ગયા

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એલસીબીની ટીમે રૂ. 70,540 નો મુદ્દામાલ કબ્જે લીધો

ભાભરમાં એલસીબી ની ટીમે જુગારધામ ઉપર રેડ કરી 25 શખ્સોને ઝડપી લીધા હતા જેમની પાસેથી રોકડ રકમ મોબાઈલ સહિત કુલ રૂપિયા 70 5 40 નો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા એલ સી બીની ટીમે ભાભર વાવ રોડ પર પીસીઓ પાછળની ગલીમાં અર્જુનસિંહ ઉર્ફે બલુભા ભીખુભા વાઘેલા તથા જયહિન્દસિંહ કનુભા રાઠોડના જુગારના અડ્ડા પર છાપો માર્યો હતો.

જુગાર રમતાં ઝડપાયેલા શખ્સો
1 જયહિન્દસીંહ, કનુભા રાઠોડ રહે.ભાભરજુના, 2.માનાભાઇ મોતીભાઇ ઠાકોર રહે.હિરપુરા તા.ભાભર, 3. ભરતભાઇ ગોવાભાઇ વાલ્મીકી રહે.બલોધણ તા-ભાભર, 4.જાંમાભાઇ મફાભાઇ વાલ્મીકી રહે.વજાપુરનવા તા-ભાભર, 5.લેહરાજી રાાંણાજી ઠાકોર રહે.ભીમબોરડી તા-ભાભર , 6. ટીનાજી ભુરાજી ઠાકોર રહે., લીંબોણી તા-સુઇગામ , 7.વાલાજી વાહતાજી ઠાકોર રહે.મેરા તા-ભાભર 8. ભરતભાઇ હરીભાઇ પરમાર રહે.ભોડાળીયા તા-ભાભર, 9 રમેશજી કુંવરજી ઠાકોર રહે.ખડોસણ તા-ભાભર, 10. અણદાભાઇ ચેહરાભાઇ પરમાર રહે.ખારીપાલડી તા-ભાભર, 11.ઇશ્વરજી વાહતાજી ઠાકોર રહે.કપરૂપુર, 12. કડવાજી ભાવસસિંહજી રાઠોડ રહે.કપરૂપુર, 13.હેમરાજભાઇ દેવારામભાઇ પ્રજાપતી રહે. ભાભર લાયન્સ હોસ્પિટલ પાસે, 14. દિનેશસિંહ ચેહરાજી ઠાકોર રહે.અસાણા, 15. ભુપતભાઇ ધારશીભાઇ વાલ્મીકી રહે.મેરા, 16.ઉદેસિંહ હિમ્મતસસિંહ સોલાંકી રહે.કારેલા તા-ભાભર
17. પ્રેમાભાઇ અગરાભાઇ, રહે.દેવકાપડી તા-ભાભર, 18.ધીરાજી રાજાજી ઠાકોર રહે.લાડુલાતા, 19. સુલતાનભાઇ રહિમભાઇ સુમરા રહે.લુદરા તા.દિયોદર, 20. સબ્બીરભાઇ જુમાભાઇ કુંભાર દિયોદર બસ સ્ટેશન પાસે, 21. શોકિનભાઇ મુસ્તાકભાઇ રાંગરેજ રહે.થરાદ પ્લોટ વિસ્તાર , 22. ઇનાયતખાન અહેમદભાઇ સિપાઇ રહે.થરાદ, 23. ગોવિંદભાઇ જયરામભાઇ ઠાકોર રહે. રાજપુરા દુધવા, 24.લક્ષ્મણજી મગનજી ઠાકોર રહે.બલોધણ, 25. રમેશજી શંકરજી ઠાકોર રહે.મીઠા તા.ભાભર

અન્ય સમાચારો પણ છે...