ફોર્મ ભરવાનો અંતિમ દિવસ:પાલનપુર ભાજપના ઉમેદવાર અનિકેત ઠાકરે હિતુ કનોડિયા અને કાર્યકર્તા સાથે રહી ઉમેદવારી ફોર્મ ભર્યું

બનાસકાંઠા (પાલનપુર)3 મહિનો પહેલા

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર અનિકેત ઠાકોરે ભાજપમાં ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચા હતા પ્રાંત કચેરી માં આવેલ સરકારી ગોગમહારાજના આશીર્વાદ લઈ મોટી સંખ્યામાં સમર્થકો સાથે પાલનપુર પ્રાંત કચેરી પહોંચી તેમના ટેકેદારો સાથે ફોર્મ ભર્યું હતું જોકે તેમની સાથે આવેલા સ્ટાર પ્રચારક ભાજપના નેતા હિતેનભાઈ કનોડીયા પણ હાજર રહ્યા હતા જે બાદ પાલનપુર મહેશ્વરી કોમ્યુનિટી હોલ માં જન આશીર્વાદ સભા યોજી હતી જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ શહીત પાલનપુર વિધાનસભા મત વિસ્તાર ના લોકો હાજર રહ્યા હતા જોકે અનિકેત ઠાકરે જણાવ્યું હતું કે પાલનપુર વિધાનસભા વિસ્તારમાં જે કામો બાકી છે તેને પુરા કરવામાં આવશે અને આ વખતે પાલનપુરમાં ભાજપ જંગી બહુમતીથી જીતશે તેવી આશા વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...