મિશ્ર પ્રતિસાદ:પાલનપુરમાં કોંગ્રેસના બંધ એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો

બનાસકાંઠા (પાલનપુર)19 દિવસ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં આજે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. મોંઘવારીનાં મામલે સરકારને જગાડવા માટે અને જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે લોકોએ પણ કોંગ્રેસને સહકાર આપ્યો હતો. મોંઘવારીનાં વિરોધમાં આજે પાલનપુર સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સવારે 9થી 12 વાગ્યા સુધી બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પાલનપુર વહેલી સવારથી જ કોંગ્રેસ આગેવાનોએ બંધના એલાને સફળ બનાવવા માટે નીકળી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...