બનાસકાંઠા જિલ્લામાં આગામી ચોમાસામાં પુર-વાવાઝોડું- ભારે વરસાદ જેવી કુદરતી આપત્તિ સમયે તેનો યોગ્ય રીતે સામનો કરી શકાય તથા તે દરમિયાન નુકશાન ઘટાડવાના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટર આનંદ પટેલે તાલુકાના લાયઝન અધિકારી તરીકેની કામગીરી સુપ્રત કરવાનો હુકમ કર્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં 14 જેટલાં લાયઝન અધિકારીની નિમણૂક કરાઇ છે.
01 પ્રાંત અધિકારી પાલનપુરને પાલનપુર તાલુકો નગરપાલિકા વિસ્તાર સહિત 02742-257335, 9978405206, 7567008295, 02 પ્રાંત અધિકારી ડીસાને ડીસા તાલુકો નગરપાલિકા વિસ્તાર સહિત 02744-230400, 9978405351, 7567008206, 03 નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત, પાલનપુરને વડગામ તાલુકો 02742-257332, 9979795353, 7567017122, 04 પ્રાંત અધિકારી દાંતાને દાંતા તાલુકો 02749-278063, 7575081810, 05 હિસાબી અધિકારી, જિલ્લા પંચાયત પાલનપુરને અમીરગઢ તાલુકો 02724-252635, 9978406413, 06 જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પાલનપુરને દાંતીવાડા તાલુકો 02742-254307/ 252395, 8460827591 ફાળવવામાં આવ્યા છે.
આ ઉપરાંત 07 પ્રાંત અધિકારી થરાદને થરાદ તાલુકો નગરપાલિકા વિસ્તાર સહિત, 02737-223178, 9904596993, 7567008127, 08 પ્રાંત અધિકારી દિયોદરને દિયોદર તાલુકો 02735-245020, 9978404008, 09 પ્રાંત અધિકારી સૂઈગામને ભાભર તાલુકો નગરપાલિકા વિસ્તાર સહિત, 02740-223601, 7574953194 10 પ્રાંત અધિકારી ધાનેરાને ધાનેરા તાલુકો નગરપાલિકા વિસ્તાર સહિત 02748-222012, 7567008159, 11 જિલ્લા પુરવઠા અધિકારી બનાસકાંઠા, પાલનપુરને કાંકરેજ તાલુકો (થરા નગરપાલિકા વિસ્તાર સહિત), 02742-254309, 7567021929, 9898220714,12 જિલ્લા આયોજન અધિકારી પાલનપુરને વાવ તાલુકો 02742- 252281, 9998562668, 13 નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત બનાસકાંઠા .પાલનપુરને સૂઈગામ તાલુકો 02742-257355, 9427529892, 14 નાયબ નિયામક, કૃષિ વિસ્તરણ જિલ્લા પંચાયત બનાસકાંઠા પાલનપુરને લાખણી તાલુકો 02742-257355, 9426703711 ફાળવવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.