કાર્યવાહી:પાલનપુર જિલ્લા જેલમાંથી જામીન ફરાર આરોપી ઝડપાયો

પાલનપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા જેલમાંથી કાચાકામનો કેદી વચગાળાના જામીન લઈ ફરાર થયો હતો. જેને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ઝડપી લીધો હતો. પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ કે. કે. પાટડીયા, આઈએસઆઈ સુમેરસિંહ સહિતની ટીમે રાજસ્થાન જેતારણના બલાડાજઈ પાલનપુર જીલ્લા જેલના કાચા કામના કેદી સુરેશ ઉર્ફે ઇરફાન શંકરલાલ રેગર(મોચી)ને ઝડપી લઇ વધુ પુછપરછ હાથ ધરવામાં આવી હતી.

અને આગળની કાર્યવાહી માટે પાલનપુર જિલ્લા જેલ ખાતે સોપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...