વિરોધ પ્રદર્શન:સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવા 32 કર્મચારી મંડળોએ પાલનપુર રેલી યોજી

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર અલગ અલગ સરકારી કર્મચારી મંડળ દ્વારા પાલનપુરના મુખ્ય માર્ગ પર ઉતર્યા

બનાસકાંઠા જિલ્લામાં આજે સરકારી કર્મચારીઓ પાલનપુરમાં રેલી યોજવામાં આવી હતી જૂની પેન્શન યોજના લાગુ કરવા 32 કર્મચારી મંડળો દ્વારા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં રેલી યોજવામાં આવી હતી સરકાર કર્મચારી રેલી દરમિયાન સૂત્રો ચાર કરી પાલનપુર શહેરના રસ્તાઓ પરથી કલેક્ટર કચેરી પહોંચી જોકે સરકાર માગણી નહીં સ્વીકારાય તો આવનાર સમયમાં કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે.

10 હજારથી વધુ કર્મચારીઓ ભેગા થયા
જૂની પેન્શન યોજના લાગુ કરવા 10 હજારથી વધુ સરકારી કર્મચારીઓ જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં રેલી યોજવામાં આવી હતું પાલનપુરના માર્ગ પરથી કલેકટર કચેરી સુધી કર્મચારીઓ રેલી યોજવામાં યોજી હતી જોકે કર્મચારીઓ ની માગણી નહીં સ્વીકારાય તો આવનાર સમયમાં જૂની પેન્શન લાગુ કરવા 32 કર્મચારી મંડળો દ્વારા 11 સપ્ટેમ્બર મહેસાણા ખાતે 17 સપ્ટેમ્બર રાજ્યના તમામ કર્મચારીઓ માસ સીએલ પર જશે 22 સપ્ટેમ્બર કર્મચારી પેન ડાઉન કરશે અને 30 સપ્ટેમ્બરથી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર જશે જેને લઈ આજે 10 હજારથી વધુ સરકારી કર્મચારીઓ પાલનપુરમાં રેલી યોજી જિલ્લા કલેક્ટર આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...