સેન્સ પ્રક્રિયા:વડગામ વિધાનસભા માટે ભાજપમાં 26 ઉમેદવારો દાવેદારી નોંધાવી, દિયોદરમાં 30થી વધુ દાવેદારો

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
 • કૉપી લિંક

આજે બીજા દિવસે ભાજપના પ્રદેશ નિરીક્ષકો દ્વારા બનાસકાંઠાની ચાર વિધાનસભાઓ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વડગામ દિયોદર કાંકરેજ અને ડીસાના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા આજે હાથ ધરાઇ છે. સવારથી જ વડગામ માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં નિરીક્ષકોએ ઉમેદવાર સાંભળ્યા હતા, સાથે સાથે ઉમેદવારોનું પણ માનવું છે કે પક્ષ સર્વોપરી છે અને પક્ષ જે પણ ઉમેદવાર પસંદ કરશે તેને જીતાડવાની જવાબદારી અમારી રહેશે. વડગામમાં ભાજપમાં 26 જેવા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી.

વડગામ વિધાનસભા માટે 26 ઉમેદવારો નોંધાવી દાવેદારી

 • ગીરીશભાઈ પરમાર
 • મણીભાઈ વાઘેલા પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ હાલ ભાજપ માં
 • રાજેશ પરમાર
 • વિજયકુમાર ચક્રવતી
 • જશુભાઈ ચૌહાણ ભાજપ આગેવાન
 • અશ્વિન સક્સેના જિલ્લા પંચાયત સદસ્ય
 • નરેન્દ્રકુમાર સોલંકી
 • અનીલકુમાર ચક્રવતી
 • બાલકૃષ્ણ જીરાલા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય
 • પ્રહલાદભાઈ પરમાર
 • ભાણજીભાઇ પરમાર
 • દક્ષાબેન સોલંકી
 • દિપકકુમાર પંડ્યા
 • અમૃતકુમાર કટારીયા
 • જાખેસરા રમેશભાઈ
 • રમેશભાઈ પરમાર
 • બેચરભાઈ ભાટિયા
 • લાલજીભાઈ મકવાણા
 • રેવાભાઈ પરમાર
 • ચીમનલાલ સોલંકી
 • ભરતભાઈ પરમાર ભાજપ આગેવાન
 • દિપકકુમાર આકેડીવાલા
 • મુળજીભાઈ શ્રીમાળી
 • શારદાબેન સેનમા
 • ડો. અરુણકુમાર આચાર્ય
 • મુકેશભાઈ શ્રીમાળી

દિયોદર વિધાનસભામાં 30થી વધુ દાવેદારો

 • 1... દિલીપસિંહ લીલાધર વાઘેલા
 • 2... દિલીપસિંહ માનસિંહ વાઘેલા
 • 3... વોરા ભીખીબેન
 • 4... ઈશ્વરસિંહ વાઘેલા
 • 5... દશરથભાઈ દેસાઈ
 • 6... શાંતિજી ઠાકોર
 • 7... રમેશભાઈ દેસાઈ
 • 8... અશોકભાઈ રબારી
 • 9... પોપટભાઈ પરમાર
 • 10... મહેશભાઈ મોદી
 • 11... કાંતિલાલ પઢીયાર
 • 12... રાઠોડ રણછોડસિંહ
 • 13... રબારી હીરાભાઈ
 • 14... વાઘેલા અવજીભાઈ
 • 15... પટેલ ભરતભાઈ
 • 16... પટેલ સુરેશકુમાર
 • 17... ચૌધરી સુરેશકુમાર
 • 18... ચૌધરી રમેશભાઈ
 • 19... ચૌધરી લાલજીભાઈ
 • 20... ચૌધરી અવજીભાઈ
 • 21... રબારી નરસિંહભાઈ
 • 22... રબારી રામજીભાઈ
 • 23... રાજપૂત તેજાભાઈ
 • 24... પ્રજાપતિ રાજુભાઈ
 • 25... દેસાઈ દેવાજી ભાઈ
 • 26... વાઘેલા લક્ષમણ સિંહ
 • 27... ચૌધરી મલાભાઈ
 • 28... ચૌહાણ મુકેશજી
 • 29... શાહ પ્રદીપકુમાર
 • 30... રાવલ ચિરાગભાઈ
 • 31... કેસાજી ચૌહાણ..પૂર્વ મંત્રી ભાજપ

કાંકરેજ વિધાનસભામાં 19 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી

 • 1. પટેલ અણદાભાઈ રામાભાઇ
 • 2. વાઘેલા અનુભા કરણસિંહ
 • 3. દેસાઈ મહેશકુમાર લાખાભાઈ
 • 4. વાઘેલા ઈસુભા બનેસિંહ
 • 5. દેસાઈ બાબુભાઈ જેસંગભાઈ
 • 6. વાઘેલા મુકેશસિંહ મગનસિંહ
 • 7. દેસાઈ અમૃતભાઈ રામાભાઇ
 • 8.ઝાલા દેવેન્દ્રસિંહ દલપતસિંહ
 • 9.જોષી હરગોવનભાઈ નાગજીભાઈ
 • 10. સોઢા સુખદેવસિંહ તખતસિંહ
 • 11. ઠાકોર દાનસુખજી કપૂરજી
 • 12. બ્રહ્મભટ્ટ જયશંકર મણિલાલ
 • 13. રબારી બળદેવભાઈ જીવણભાઈ
 • 14.ઠાકોર પ્રધાનજી રંગુજી
 • 15.આલ અમૃતભાઈ વિરમભાઈ
 • 16. ઠાકોર ભરતજી લેબુજી
 • 17. ઠાકોર બાબુજી કુરસિંહજી
 • 18. જાબેરા દિનેશજી ધારસિંહજી
 • 19. કીર્તિ સિહ વાઘેલા.
અન્ય સમાચારો પણ છે...