કોરોના અપડેટ:બનાસકાંઠા જિલ્લામાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 29 પર પહોંચી

બનાસકાંઠા (પાલનપુર)19 દિવસ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત ધીમે ધીમે કોરોના પોઝિટિવ કેસ સામે આવવા લાગ્યા છે. જેમાં આજે 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ 29 કોરોના પોઝિટિવ કેસ છે. જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કુલ 3531 કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેશની સંખ્યામાં વધારો થયો છે જેમાં જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ ની સંખ્યા 29 છે જિલ્લામાં ધીમે ધીમે કોરોના પોઝિટિવ કેસ સામે આવવા લાગ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા RTPCRના 2755 ANTIGEN 776 એમ કુલ 3531 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 1 તાલુકામાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે ડીસામાં જ કેશ નોંધાયા છે જેમાં જિલ્લા માંથી 3 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યામાં વધારો થતાં વહીવટી તંત્રએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...