મગ અને જાંબુનો પ્રસાદ વહેંચાશે:અંબાજીમાં આજે રાધેક્રિશ્ના મંદિરથી રથયાત્રા નીકળી નગરના રાજમાર્ગો પર પરિભ્રમણ કરશે

અંબાજી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંબાજીમાં આજે ગુલઝારીપુરાના રાધેક્રિશ્ના મંદિરથી રથયાત્રા નીકળી રાજમાર્ગો પર પરિભ્રમણ કરશે. રથયાત્રા 3 કિલોમીટરના રૂટ પર ફરશે.ભક્તોને 15 થી 20 કિલો મગ અને જાંબુનો પ્રસાદ વહેંચાશે ત્રણેક કી.મી.ના રૂટ પર અંબાજી પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બંદોબસ્તમાં ત્રીસ પોલીસ,હોમગાર્ડ, પીએસઆઈ, પીઆઈ સહીત 50 સુરક્ષા જવાનો સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. જેમાં 15 થી 20 કિલો મગ અને જાંબુનો પ્રસાદ વહેંચાશે.રથયાત્રાના તહેવાર નિમિત્તે ભગવાન જગન્નાથની શોભાયાત્રા નીકળનાર હોઇ શોભાયાત્રા સુખમય રીતે સંપન્ન થાય તે સારું ગુરુવારે પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...