સુવિધા:અરવલ્લીમાં ચોમાસામાં કુદરતી આપત્તિઓને પહોંચી વળવા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અરવલ્લીમાં ચોમાસામાં કુદરતી આપત્તિઓ જેવી કે, વાવાઝોડુ, પૂર, અતિભારે વરસાદની પરિસ્થિતિમાં રાહત તકેદારીના પગલાં લેવા માટે જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ તા.1 જૂન થી તા. 30- નવેમ્બર સુધી ચોવીસ કલાક ઇમરજન્સી ઓપરેશન સેન્ટર શરુ કરાયું છેઅને આ માટે વહીવટી વિભાગ દ્વારા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂ કરાયા છે અને નંબર જાહેર કરાયા છે.

જિલ્લાના ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના નંબર

  • કંટ્રોલ રૂમના નંબરો જિલ્લા ઇમરજન્સી ઓપેરશન સેન્ટર -કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, અરવલ્લી ૦૨૭૭૪ - ૨૫૦૨૨૧-તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર,
  • મામલતદાર કચેરી ભિલોડા ૦૨૭૭૧ - ૨૩૪૫૨૪ તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મામલતદાર કચેરી
  • મેઘરજ ૦૨૭૭૩ – ૨૪૪૩૨૮ તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મામલતદાર કચેરી
  • માલપુર ૦૨૭૭૩ - ૨૨૩૦૪૧ તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મામલતદાર કચેરી
  • ધનસુરા 0૨૭૭૪ – ૨૨૩૯૩૨ અને તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મામલતદાર કચેરી,બાયડ ૦૨૭૭૯ – ૨૨૦૦૦૬ વગેરે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર 24/7 કાર્યરત રહેવાનું છે
અન્ય સમાચારો પણ છે...