મજબૂરી:મોડાસાના મુલોજનું બેલડીયા તળાવ ભરાઈ જતાં, મૃતકની અંતિમવિધિ કરવા છાતીસમા પાણીમાંથી પસાર થવું પડ્યું

મોડાસા12 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાલુકાના મુલોજમાં આદિવાસી સમાજના અગ્રણીનું અવસાન થતાં તેમની અંતિમ ક્રિયા કરવા માટે સમાજના અને અને કામના લોકોને ગામની સીમમાં આવેલા બેલડીયા તળાવમાં છાતીસમા પાણીમાંથી પસાર થઈને અંતિમ વિધિ કરવાની ફરજ પડી હતી.

ડાઘુઓને તળાવ વચ્ચે આવેલા સ્મશાનની જગ્યા સુધી લાકડા પહોંચાડવા માટે છાતી સમા પાણીમાં ઉભા રહીને અંતિમ ક્રિયા કરવા માટે મજબૂર થવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...