ચકચાર:વડાગામ બ્રિજ પાસે વેપારીની કાર આંતરી 5હજારની લૂંટ

વડાગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધનસુરાના વડાગામ માજુમ બ્રિજ નજીક ગત રાત્રિ દરમિયાન રાજસ્થાનના વીંછીવાડાનો વેપારી અમદાવાદ પોતાના ભત્રીજાના ખબર અંતર પૂછી પરત ફરતાં હતા. તે દરમિયાન ટ્રક રોડની વચ્ચે ઉભો કરી વેપારીની કાર આંતરી ઝપાઝપી કરી 5હજારની લૂંટ ચલાવી ચકચાર મચી હતી. ગભરાયેલા પરિવારે 100 નંબર ડાયલ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના દિવસ દરમિયાન પણ પોલીસ ફરિયાદ થઈ ન હતી. સત્વરે વડાગામ રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધુ થાય તેવી જનતાની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...