ખેતીમાં નુકસાનનો ભય:વાતાવરણમાં ધુમ્મસથી ખેતીમાં નુકસાનનો ભય

બાયડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહનચાલકોને સવારે લાઈટ ચાલુ કરવાની નોબત

ગાત્રો થીજાવતી ઠંડીથી થર થર ધ્રુજી ઉઠેલા અરવલ્લીના પ્રજાજનો છેલ્લા બે દિવસથી પારો ઊંચકતા ઠંડુગાર બનેલ વાતાવરણમાં અચાનક પલ્ટો આવતાં ધુમ્મસ જેવું વાતારણ સર્જાતાં ખેતીમાં રોગચાળાનો ભય પેદા થતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થઇ ગયા છે ધુમ્મસના પગલે વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકોને સવારે લાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી. ઘઉં, ચણા, કપાસ,રાયડો જેવા પાકમાં નુકસાનીનો વારો આવી શકે એમ છે.

અન્ય સમાચારો પણ છે...