રજૂઆત:ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં 500 કરોડ ફાળવો, બાયડ MLA ધવલસિંહ ઝાલાની માંગ

બાયડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીને રજૂઆત

બાયડના ધારાસભ્ય દ્વારા મંગળવારે સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીને મળી ઠાકોર તથા કોળી વિકાસ નિગમમાં 500 કરોડની સહાય કરાઇ છે. આ અંગે બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યું કે મંગળવારે સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાને ઠાકોર તથા કોળી વિકાસ નિગમમાં 500 કરોડ રકમની સહાય આગામી અંદાજપત્રમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ રકમથી ઠાકોર તથા કોળી સમાજના વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ રાહત દરે લોન જેવા લાભ લોકોને આ રકમથી સરકારી યોજનાઓમાં મળી શકે તેમ છે જેને લઇ રજૂઆત સાથે મુખ્યમંત્રી ને રજૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...