તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુનાવણી:ચેક રિટર્ન કેસમાં તમાકુના દલાલને દોઢ વર્ષની સાદી કેદની સજા ફટકારી

ઉમરેઠએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ચેક રિટર્ન કેસના વડનગરનાં આરોપી વસંતભાઈ પટેલ તમાકુની દલાલીનું કામ કરે છે અને વર્ષ ૨૦૧૬માં ઉમરેઠ તાલુકાના થામણાના રાજેન્દ્રસિંહ ચૌહાણ પાસેથી તમાકુ લીધી હતી અને તે પેટે રૂપિયા ૭,૭૫,૦૦૦નાં ચેક આપ્યા હતા. જે ચેક ફરિયાદીએ વટાવવા નાખતા પરત ફરતા ફરિયાદીએ પોતાના વકીલ મારફત રકમ ચૂકવવા અંગેની નોટિસ આપી હતી જે નોટિસ આરોપીને બજી જવા છતાં નોટિસમાં જણાવ્યા મુજબના સમયમાં નાણાંની ચુકવણી ના કરતા ફરિયાદી આરોપી વિરૂદ્ધ ધી નેગોસ્યેબલ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરેલ હતી આ કમે ફરિયાદીની ફરિયાદ ચાલી જતાં ફરિયાદી તરફે રજૂ કરવામાં આવેલ પુરાવા તથા ફરિયાદીના વકીલની દલીલો તથા સુપ્રીમ તથા હાઈકોર્ટૉના ચુકાદાનાં રજૂ રાખેલ ચુકાદાના આધારે આરોપી વસંતભાઈ ભોલાભાઈ પટેલને દોઢ વરસની સાદી કેદ તથા રૂપિયા ૭,૭૫,૦૦૦ વળતર તરીકે ચૂકવવાનો હુકમ ઉમરેઠ સિવિલ મેજિસ્ટ્રેટ આઈ આઈ પઠાણની કોર્ટે હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો