તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પત્રિકા વાઇરલ:ઉમરેઠમાં વિરોધપક્ષની સભાનું જીવંત પ્રસારણ કરવાની માંગ

ઉમરેઠ8 દિવસ પહેલા
 • કૉપી લિંક

ઉમરેઠ પાલિકાના વિરોધ પક્ષનાં સભ્યોએ સોશ્યલ મીડિયામાં એક પત્રિકા વાઇરલ કરી હતી કે ઉમરેઠ પાલિકાની પ્રથમ સામાન્ય સભામાં કોઈપણ વાત કે કે કોઈપણ ચર્ચામાં એમને સામેલ કરેલ નથી. આથી અમારે વિકાસનાં કામોમાં જે દેખરેખ રાખવાની છે, તેમાં મુશ્કેલી પડે છે અને પ્રજાજનોનાં ટેક્સના નાણાંનો શું વહીવટ કરવા માંગો છો તે એમને અથવા નાગરિકોને જણાવો.

સાથે પત્રિકામાં ઉમરેઠ નગરપાલિકાના મહિલા પ્રમુખનાં પતિ તથા ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખનો નંબર લખીને પ્રજાજનોને ગામના વિકાસ માટે પ્રશ્ન પૂછવા તાકીદ કરવામાં આવી છે. અને જો વિરોધ પક્ષને વિડિયો ગ્રફિની મંજુરી આપવામાં આવે તો સ્વખર્ચે વિડિયો ગ્રાફ કરી પ્રજાને જાણ કરીશું. જેથી નાગરિકોને તેમના ટેકસનાં નાણાંનો શું વહીવટ થાય છે તેની જાણ થાય અને તેનો તમામ ખર્ચ વિરોધ પક્ષ ઉઠાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો