તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો

પેટલાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના જન્મદિન નિમિત્તે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં પેટલાદ વિધાનસભા અને બોરસદ વિધાનસભા ના યુવાનો દ્વારા રક્ત દાન કરવામાં આવ્યું આ કાર્યક્રમ માં બોર્ડ ના જિલ્લા સંયોજક-ચિરાગભાઈ ભાજપ આણંદ જિલ્લા પૂર્વ મહામંત્રી-હેમંતભાઈ પેટલાદ શહેર પ્રમુખ-ધર્મેન્દ્રભાઈ વિશાલ,દર્પણ,મહેશ અને જયકિશન વગેરે યુવા મોરચા ના કાર્યકર્તાઓ અને હોદેદારો ઉપસ્થિત રહ્યા. રક્ત દાતાઓને પ્રોતશાહિત કરવા માટે જય પટેલ તરફથી ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...