તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઊદધાટન:ઝાયડસ હોસ્પિ. આણંદનો પ્રવેશદ્વાર ખુલ્લો મુકાયો

આણંદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઝાયડસ હોસ્પિટલ આણંદ દ્વારા સમય અનુસાર દર્દીઓની સવલત અને તબીબી માળખાકીય સુવિધા સુધારો અને દર્દીઓની આવશ્યકતા માટે સદાય પ્રયત્નશીલ રહે છે. દર્દીઓની સુગમતા માટે હોસ્પિટલ દ્વારા નવો મુખ્ય પ્રવેશ દ્વાર અને મધ્યસ્થ કાર્યપ્રણાલીની શરૂઆત દર્દીઓના કુટુંબીજનોના હસ્તે કરવામાં આવ્યો છે.મધ્યસ્થ કાર્યાલય દ્વારા દર્દીઓની સવલત માટે રજીસ્ટ્રેશન,ઇન્સ્યોરન્સ,કેશલેશ સેવાઓ હોસ્પિટલની માહીતી અને બિલીંગ આ તમામ સેવાઓ એક જ સ્થળ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ દર્દી કેન્દ્રિત અભિગમને હોસ્પિટલના દર્દી તેમજ કુંટુંબીજનો દ્વારા જ પુજા અર્ચના સાથે ઉદ્ઘાટન કરીને કાયમી ધોરણે ખુલ્લો મુકવામાં આવ્યો છે.આ સુવિધા બદલ તેઓને એક હોસ્પિટલના નિરંતર દર્દીલક્ષી અભિયાનને બિરદાવવામાં આવ્યું હતું. હોસ્પિટલને જ પરિવાર તરીકે ગણાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો