આત્મહત્યા:ગોપાલપુરામાં યુવકનો ફાંસો ખાઈ આપઘાત

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ પાસે આવેલા ગોપાલપુરા સીમમાં રહેતા પપ્પુભાઈ ભોઈએ ગત સોમવારે રાત્રિના ખાટલાની પાટીથી ગળેફાંસો ખાઈ લીધો હતો. આ અંગેની જાણ જ્યારે તેના કાકા તેના ઘરે આવ્યા ત્યારે થઈ હતી. જેને પગલે તેમણે વાસદ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસ મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથ ધરી હતી. જેમાં ગળું દબાવવાથી શ્વાસ રૂંધાવવાના કારણે મોત નીપજ્યું હોવાનું ખૂલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...