તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિયાળાની શરૂઆત:ચરોતર પંથકમાં સુસવાટા મારતી ઠંડી શરૂ

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં ઠંડીનો તબક્કો શરૂ થઈ ગયો છે.જેને લઈને છેલ્લા ત્રણ દિવસ આણંદ-ખેડા સહિત પંથકમાં લઘુત્તમ તાપમાનનો પારો 15 થી 16 ડિગ્રી રહેતાં મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. આમ શુક્રવારે લઘુત્તમ તાપમાનનો પારો 16 ડિગ્રી નોધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિવાળી બાદ આગામી દિવસોમાં ઠંડીનું જોર હજી વધશે અને લઘુત્તમ તાપમાનનો પારો 12 ડિગ્રીની આસ-પાસ પહોચશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો