તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેબિનાર:સ્પેક, બાકરોલમાં કોવિડ 19 વિષય પર વેબિનાર

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિરીંગના એન.એસ.એસ. અને ઇન્ડક્શન પ્રોગ્રામ અંતર્ગત તણાવ, માનસિક સુખાકારી અને કોવિડ 19 વિષય પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબિનારના મુખ્ય અતિથિ ડૉ. દિપ્તીબેન ત્રિવેદી હતા કે જેઓ સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ બાકરોલમાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તેઓએ તણાવ એટલે શું ?, તણાવ દૂર કરવા માટે શું કરવું જોઈએ , માનસિક સુખાકારી એટલે શું? અને તે કેવી રીતે મેળવી શકાય તેના વિશે વિવિધ ઉદાહરણો દ્વારા જ્ઞાન પીરસ્યું હતું. આ વેબિનારને સફળ બનાવવા માટે એન.એસ.એસ. અને ઇન્ડક્શન પ્રોગ્રામ સંયોજકોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો