તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:આણંદના બાગમાં વોકિંગ ટ્રેક આજથી ખુલ્લા મુકાશે, સવારે 6 થી 10 સુધી બાગ બગીચાઓ ખુલ્લા રહેશે

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
બાગ-બગીચાઓ ફકત મોર્નિંગ વોક માટે ખુલ્લા - Divya Bhaskar
બાગ-બગીચાઓ ફકત મોર્નિંગ વોક માટે ખુલ્લા

આણંદ શહેરમાં કોરોના સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે પાલિકા દ્વારા બાગ-બગીચાઓ કલેકટરની સુચના હેઠળ બંધ કરી દેવાનો આદેશ કર્યો હતો. ત્યારે શહરેમાં વહેલી સવારે યોગા-કસરતો માટે આમ તેમ ભટકવાનો વારો આવતો હોઈ નગરજનોની રજૂઆતોના પગલે આણંદ શહેરના તમામ બાગ-બગીચાઓ ફકત મોર્નિંગ વોક માટે ખુલ્લા રાખવામાં આવશે.

આણંદ પાલિકાના વહીવટદાર ગૌરાંગ પટેલે જણાવેલ કે શિયાળાની ઠંડીમાં વહેલી સવારે નગરજનો મોટી સંખ્યામાં બાગ બગીચાઓમા ઉમટી પડતા હતા.એક તરફ શહેરમાં કોરોના સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટેના પ્રયાસો હાથ ધરવામા આવતા હતા.આખરે આણંદ જીલ્લા કલેકટરની સુચના હેઠળ શહેરના શાસ્ત્રી બાગ,સરદાર બાગ,ઓમકારેશ્રર બાગ ,નહેરૂ બાગ સહિત અન્ય બાગ બગીચાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા.પરંતુ નગરજનોની રજૂઆતોના પગલે અને કોરોના સંક઼મણ ધટાડો થતા સોમવારે સવારે 6 થી 10 કલાક સુધી તમામ બાગ બગીચાઓ ફકત વોકિંગ ટ્રેક માટે ખુલ્લા રાખવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો