તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વૈચ્છિક લોકડાઉન:સોજીત્રાના કોઠાવીમાં કોરોનાના કેસ વધતા સ્વૈચ્છિક લોકડાઉન

આણંદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક

સોજીત્રાના કોઠાવી ગામમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના શંકાસ્પદ કેસ નોંધાતાં ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોક ડાઉન જાહેર કરા્યું છે. આણંદ જિલ્લામાં એક સપ્તાહમાં ગામમાં શંકાસ્પદ કેસ વધારો થતાં લોકડાઉન કરવાનો વખત આવ્યો છે. કોઠાવી ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોના હિતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેમાં સવારે 6.00 થી 10.15 સુધી તથા સાંજના 5.00 થી રાત્રિના 8.00 વેપારધંધા ચાલુ રાખી શકાશે.

સવાર10.15 થી સાંજ ના 5.00 વાગ્યા સુધી સંપૂર્ણ બજાર બંધ રાખવા ગ્રામ પંચાયત દ્વારા જણાવવામાં આવ્યું છે આ ઉપરાંત ગ્રામજનોએ માસ્ક પહેરીને બહાર નીકળવા તથા સોશિયલ ડિસ્ટનસિગ જળવાય તે માટે વધુ લોકો ને ભેગા ન થવા જણાવવામાં આવ્યું છે,તેનો અમલ નહીં કરનાર સામે કાર્યવાહી કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો