આયોજન:ચારૂસેટમાં આજેવર્ચ્યુઅલ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સંલગ્ન શ્રીમતી ચંદાબેન મોહનભાઈ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન દ્વારા 11 અને 12 ડીસેમ્બરના રોજ સેકન્ડ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સોફ્ટ કોમ્પ્યુટીંગ એન્ડ ઈટસ એન્જિનિયરિંગ એપ્લીકેશન વિશે વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં કુલ ૨૫૨ રીસર્ચ પેપરના રજીસ્ટ્રેશન થયા છે. જેમાંથી ૩૨ રીસર્ચ પેપરની પસંદગી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...