તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:વસો તાલુકા પંચાયતની બીજા નંબરની બેઠક બિનહરીફ જાહેર થઈ, કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા બેઠક બિનહરીફ જાહેર કરાઈ

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામા પક્ષે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા આ બેઠક બિનહરીફ જાહેર થઈ છે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાની આજે અંતિમ તારીખ છે. ત્યારે વસો તાલુકા પંચાયતની બીજા નંબરની બેઠક બિનહરીફ જાહેર કરાઈ છે. આ બેઠક ઉપર ભાજપમાંથી અમિત અમીન અને કોંગ્રેસમાંથી સાબીક હુસૈન મલેકે ફોર્મ ભર્યું હતું. જે પૈકી કોંગ્રેસના ઉમેદવારે પોતાનું ફોર્મ પાછું ખેંચી લેતા આ બેઠક બિનહરીફ જાહેર કરી દેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો