તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:વડતાલધામ દ્વારા કોરોનાના દર્દીઓ માટે ટિફિન સેવા શરૂ, ફોનથી નોંધાવનારને ટિફિન વ્યવસ્થાનું આયોજન

આણંદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક

સમગ્ર રાજ્ય સહિત ચરોતર પંથકમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. જેને લઈને અનેક પરિવારો કોવિડ19ની ઝપટમાં આવી ગયો છે. ત્યારે આવા પરિવારોને જમવાની પડતી તકલીફને દુર કરવા વડતાલ સ્વામીનારાયણ મંદિર દ્વારા તથા આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આર્શિવાદ સાથે કોવિડ 19ના દર્દીઓ, હોમ કોરોન્ટાઇલ તથા હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહેલા માટે તેમના નિવાસસ્થાને ટીફીન સેવા પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ સેવાની જેમને જરૂર હોય તેઓએ સવારે 8 વાગ્યા પહેલા અને બપોરે 3 વાગ્યા પહેલા પ્રીતેશભાઇ પટેલ 79840 48643 મનીષભાઇ પટેલ 94298 40061,તથા વિશાલભાઇ 80007 84924 ઉપર પોતાનું પુરૂનામ સરનામું મોબાઇલ નંબર ઉપરોક્ત મોબાઇલ નંબર ઉપર જણાવવાનું રહેશે. આ સેવાનો લાભ આણંદ-વિદ્યાનગર-બાકરોલ-કરમસદ-નડિયાદ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારને લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો