તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ખંભાતમાંથી દારૂની ખેપ મારતાં બે શખ્સ ઝડપાયા

આણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી

ભાત શહેરમાં દિવાળીના ટાણે જ ગોપાલ સર્કલ પાસેથી અેક રીક્ષામાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ખંભાત પોલીસે ઝડપી પાડીને રીક્ષામાંથી વિદેશી દારૂની એક બોટલ અને રીક્ષા સાથે 75600 રૂા.નો મુદ્દામાલ કબ્જે કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ખંભાત શહેરમાં ગોપાલ સર્કલ પાસે એક રીક્ષા ચાલક વિદેશી દારૂ લઈને આવે છે. તેવી બાતમીના આધારે ખંભાત સીટી પોલીસે વોચ ગોઠવી હતી. અને બાતમી મુજબની રીક્ષા આવતા પોલીસે રીક્ષાને રોકી રીક્ષા ચાલક માસુમસા લાલસા દિવાન (રહે.)મેતપુર અને શૈલેષભાઈ જ્યંતિભાઈ પંચાલ (રહે.) શક્કરપુરની પુછપરછ કરી રીક્ષાની તલાસી લેતા વિદેશી દારુની એક બોટલ મળી આવી હતી. જેથી પોલીસે વિદેશી દારુની બોટલ અને રીક્ષા સહિત 75600 રૂા.નો મુદ્દામાલ કબ્જે કરી દારુબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો