ક્રાઈમ:આંકલાવમાંથી બે ખેલી ઝડપાયા

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આંકલાવના હેકો પરેશકુમાર તથા સ્ટાફને બપોરે બાતમી મળતા તેમણે ગામના મોટાવાંટા દિવાન ટેકરા ફકીરીયા વિસ્તારમાં છાપો માર્યો હતો. ત્યારે ફરીદખાન ભારતસંગ રાજ અને મુકેશભાઈ દીપસંગ રાજ પાનાપત્તા ઉપર જુગાર રમતા પકડાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી રૂા. 2800 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...