તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ઉમરેઠના પશુક્રૂરતા ગુનામાં ભાગતા બે આરોપી ઝબ્બે

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

આણંદ જિલ્લાના ઉમરેઠ પોલીસ મથકના પળુઓ પ્રત્યે ક્રુરતાના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને આણંદ પેરોલ ફર્લો સ્કોવોડની ટીમે સુરેલી ચોકડી પાસેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આણંદ પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ પી.એ. જાદવ તેમજ સ્ટાફના દિનેશભાઈ, કુણાલભાઈ સહિતના માણસો નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારું પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે, ઉમરેઠ પોલીસ મથકમાં નોંધાયેલ પશુઓ પ્રત્યે ક્રૂરતાના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓ સોકતખાન નિવાજખાન પઠાણ (રહે. સુરેલી વાછેલીયા મહોલ્લા) અને મુખત્યારખાન ઇમામખાન પઠાણ (રહે. કાલસર-તળપદ તા-ઠાસરા) જે બંન્ને સુરેલી ચોકડી આવેલ છે. આણંદ પેરોલ ફર્લો સ્કોડની ટીમે સુરેલી ચોકડી ખાતે છાપો મારી નાસતા ફરતા બંને આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો