તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ટ્રાન્સપોર્ટ એસો. આજે ટોલ મુદ્દે આવેદન આપશે

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વિદ્યાનગર-આણંદ ટ્રાન્સપોર્ટ એસોશિએશનની 500 વધુ મોટાવાહનો દૈનિક નેશનલ હાઇવે અવરજવર કરે છે. મોટાભાગે નંદેસરી આસપાસની જીઆઇડીસી દરરોજ અવરજવર કરે છે.ત્યારે ફાસ્ટેક ફરજીયાત કરીને ટ્રકચાલકો પાસે 1000 ટોલ ટેક્ષ વસુલવામાં આવનાર છે.

જેના પગલે આણંદ-વિદ્યાનગરના ટ્રાન્સપોર્ટ એસો.ના સભ્યો અને મોટાવાહન ધરાવતા વાહનચાલકો 29મીના રોજ કલેકટર કચેરી જઇને આવેદનપત્ર આપીને ટોલ ટેક્ષમાંથી માફી કે રાહત આપવા રજૂઆત કરશે. સર્વિસ રોડ આપવામાં આવ્યો નથી.જેથી 20 કિમી ત્રિજાયામાં આવતા વાહનમાલિકોને ખોટીરીતે ટોલ ભરવો પડે છે. આ પ્રશ્ન હલ કરવામાં નહી આવે તો 1લી હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો