તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બદલી:આણંદ િજલ્લામાં 6 PSIની બદલી

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

આણંદ િજલ્લામાં 6 પીએસઆઇની િજલ્લા પોલીસ વડા અજિત રાજીયાને આંતરીક બદલીનો ગંજીફો ચીપ્યો હતો. જેમાં પેટલાદ શહેર પોલીસના ટી.આર. ગઢવીને ઉમરેઠ, ભાદરણના એમ.એચ. ભાટીની બોરસદ ગ્રામ્ય, તારાપુરના કે.એસ. ચૌધરીને ભાદરણ, એસ.સી. એસ.ટી. સેલના એમ.બી. ઝાલાને તારાપુર, લીવ રીઝર્વમાં રહેલા એમ.જી. પટેલને તારાપુર અને ખંભાત ગ્રામ્યના બી.બી. ગોંડલીયાને વિરસદ પોલીસ મથકે નિમણુંક આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો