તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ખંભાતમાંથી બાઈક ઉપર ત્રિપલ સવારી જતા ત્રણ પકડાયા

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખંભાત ટાઉન પોલીસે બસીરશા રમજાનશા દિવાન (રહે.) લાલ દરવાજા બાઈક ઉપર ત્રણ સવારી જઈ રહ્યા હતા. આ ઉપરાંત મોઈન યુસુફભાઈ મલેક (રહે.) શક્કરપુર પીંજળવાડ બાઈક ઉપર ત્રણ સવારી જઈ રહ્યા હતાં. તેમજ પાણીયારી વિસ્તારમાંથી ઈરફાન ઈકબાલભાઈ શેખ (રહે.) પાંચ હાટડી બાઈક ઉપર ત્રણ સવારી જતા પોલીસ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...