તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ઉંદેલ ગામે ગોડાઉનમાંથી રૂા.1.50 લાખની ચોરી કરનાર ત્રણ ઝડપાયા

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાતના ઉંદેલ ગામે ગોડાઉનમાંથી રૂા 1.50 લાખની રોકડ રકમની ચોરી કરનાર ઉંદેલ ગામના જ ત્રણ આરોપીઓને ખંભાત રૂરલ પોલીસે ગણતરીના સમયમાં ઝડપ્યા હતા. ઉંદેલ ગામે એક સપ્તાહ અગાઉ અનાજ કરીયાણા ગોડાઉનમાં સ્ટોરેજ રૂમમાં મુકેલ રોકડ રકમ રૂા.1.50 લાખની મત્તાની કોઈ ચોર શખ્સો ચોરી કરી લઇ ગયા હતા.ખંભાત રૂરલ પોલીસની ટીમે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાંખવા તપાસ શરૂ કરી હતી.જેમાં સીસીટીવી ફુટેજ તેમજ બાતમી આધારે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સો અર્જુનભાઈ સોલંકી, વિજયભાઈ સોલંકી અને રાજેશ સોલંકીને ઝડપી પાડી ઘરફોડ ચોરીમાં ગયેલા મુદામાલ રોકડ રકમ રૂા 1.50 લાખ રીકવર લઈ ગણતરીના સમયમાં ગુનાનો ભેદ ઉકેલી નાંખી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો