તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ઓડ અને શીલીમાંથી ત્રણ બાઈક ઉઠાવનાર પકડાયો

આણંદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ઉમરેઠ તાલુકાના શીલી ગામેથી દસેક દિવસ પહેલા ટીવીએસ બાઈક કિં.રુા. ૪૫ હજારનું વાહન ચોર ઉઠાવી ગયો હતો. આ પહેલા એક મહિના અગાઉ ઓડ ગામેથી પેશન બાઈક કિં.રુા. ૨૫ હજાર તથા ઓડ કેનાલ ખેતર નજીકથી રુા. ૨૦ હજારનું બાઈક ચોરી થયું હતું. ઉમરેઠના સી.પીએસઆઈ ટી. આર. ગઢવી, હેકો પરેશકુમાર, પોકો ભરતભાઈ, મહેન્દ્રભાઈ વગેરેની ટીમે મિલ્કત સબંધી ગુના શોધવાની કામગીરી આરંભી હતી.

જેમાં બાતમી મળી હતી કે મુળ ઠાસરા તાજપીનગરનો વતની અને હાલ સુરેલી ગામે હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતો અકરમખાન જાઈદખાન પઠાણ નંબર વગરનું ટીવીએસ લઈને ફરી રહ્યો છે. પોલીસે તેની ઉપર વોચ ગોઠવી અને સુરેલી ચોકડી પાસે તેને દબોચી પુછતાછ કરતાં શીલી અને ઓડમાંથી ઉઠાવેલા ત્રણ બાઈકની માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો